ક્રિકેટ વિશ્વ કપ
- ૧૯૮૩ (પુડેન્શીયલ કપ)
- ઇંગ્લેન્ડમા રમાયો
- ફાયનલ મેચ લોર્ડઝ સ્ટેડીયમ ખાતે ભારત (કપિલદેવ) વિરૂધ્ધ વેસ્ટઇન્ડીઝ (કલાઇવ લોર્ડ) વચ્ચે રમાઇ
- મેન ઓફ ધ મેચ – મોહિન્દર અમરનાથ
- વિજેતા ટીમ – ભારત
- ર૦૧૧ વિશ્વકપ
- મેસકોટ (શુભંકર) – સ્ટમ્પી
- ઓફીશીયલ થીમ સોંગ -દે ઘુમા કે (શંકર એહસાન લોય દ્વારા તૈયાર કરાયુ)
- ઉદધાટન ઢાકાના બંગબંધુ નેશનલ સ્ટેડીયમ ખાતે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના દ્વારા
- ભાગ લેનાર ટીમો – ૧૪, રમાયેલ મેચો – ૪૯
- ઉદઘાટનમા લેસર લાઇટના મદદથી આબેહુબ પીચ બતાવી એરીયલ ક્રિકેટની એક ઓવરની રમત પણ રજુ કરાઇ
- આઇ. સી. સી. ટ્રોફી તૈયાર કરનાર – ગેરાર્ડ એન્ડ કું., વજન – ૧૧ કી. ગ્રા., લંબાઇ – ૬૦ સે. મી.
- ભારત વિરૂધ્ધ પાકિસ્તાન ની સેમી ફાઇનલ મોહાલી ખાતે – બન્ને દેશના વડાપ્રધાન ઉપસ્િથત રહ્યા
- ફાઇનલ મેચ ર-૪-૧૧ ના રોજ મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત વિરૂધ્ધ શ્રીલંકા વચ્ચે રમાઇ જેમા બન્ને દેશના રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહ્યા
- મેન ઓફ ધ મેચ – એમ. એસ. ધોની
- મેન ઓફ ધ સીરીઝ – યુવરાજસિંઘ
No comments:
Post a Comment