ગુજરાતનાં અભયારણ્યો

ગિર સિંહનું અભયારણ્ય
સ્થળ : જૂનાગઢ
જિલ્લો. જૂનાગઢથી 64 કિ. મી. અને વેરાવળથી 32 કિ. મી.
વિસ્તાર : 1412 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : સિંહ, દીપડા, કાળિયાર, ચોશિંગા, હરણ, સાબર, જંગલી
ભૂડં, મગર તથા વિવિધ
પ્રકારના પક્ષીઓ.
સુવિધા : અભયારણ્યમાં ફરવા માટે વાહનો ભાડે
મળે છે. ગાઈડ તથા પુસ્તકાલય છે. વન્ય પ્રાણીને લગતી ફિલ્મો અને સ્લાઈડ શૉ
ગોઠવવામાં આવે છે. શ્રેષ્ઠ સમય : જાન્યુઆરીથી મે મહિનો.
રેલવે મથક : વેરાવળ-સાસણગીર.
બરડા : સિંહ
અભયારણ્ય
સ્થળ : જૂનાગઢ જિલ્લો. પોરબંદરથી લગભગ 14
કિ. મી. ના અંતરે છે.
વિસ્તાર : 192 ચોરસ કિ. મી.
વન્ય સૃષ્ટિ : જંગલી ભૂંડ, દીપડો, ચિત્તલ, સાંભર, નીલગાય, વાંદરા.
શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી માર્ચ.
રેલ્વે મથક : રાણાવાવ-પોરબંદર
સામુદ્રિક
ઉદ્યાન /અભયારણ્ય
સ્થળ : જામનગર જિલ્લો, કચ્છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં.
વિસ્તાર : 163 ચોરસ કિ. મી. માં રાષ્ટ્રીય
ઉદ્યાન, 458 ચોરસ કિ. મી.માં અભયારણ્ય.
વન્ય પ્રાણીસૃષ્ટિ : વિવિધ પ્રકારના
પરવાળાના ટાપુઓ, કાળા કોર્નલિયા નામના જળચળ જીવ વસે છે.
ડોલ્ફિન માછલીનું કુદરતી આશ્રયસ્થાન. વિવિધ જળપંખી જોવા મળે છે.
સુવિધા : વનવિભાગ તરફથી પરવાળાના ટાપુઓ જોવા
માટે યાત્રિંક બોટ.
શ્રેષ્ઠ સમય : ડિસેમ્બરથી મે મહિનો
રેલવે મથક : જામનગર.

વેળાવદર :
કાળિયાર અભયારણ્ય
સ્થળ : ભાવનગર
જિલ્લો. ભાવનગરથી 65 કિ. મી.ના અંતરે વલભીપુરના રસ્તે અમદાવાદ-ભાવનગરની વચ્ચે.
વિસ્તાર : 18 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : કાળિયાર, વરુ.
સુવિધા : ભાવનગર ખાતેનું અતિથિગૃહ ઉપરાંત
પ્રવાસીઓ માટે વેળાવદર ખાતે વનવિભાગની એક લોંગ હટ છે. જમવાની પણ સગવડ છે.
શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી મે મહિનો.
રેલવે મથક : ભાવનગર.
ઘુડખર અભયારણ્ય
સ્થળ : સુરેન્દ્રનગર/કચ્છ જિલ્લો, સુરેન્દ્રનગરથી 65 કિ. મી. હળવદ તરફ કચ્છના નાના રણમાં
વિસ્તાર : 4953 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : જંગલી ગઘેડા, દીપડા, કાળિયાર, વરુ, નીલગાય, શિયાળ, જંગલી ડુક્કર
તથા પક્ષીઓ.
સુવિધા : ધ્રાંગધ્રામાં સરકારી વિશ્રામગૃહો
છે.
શ્રેષ્ઠ સમય : ફેબ્રુઆરીથી મે મહિનો.
રેલવે મથક : હળવદ

નળસરોવર પક્ષી
અભયારણ્ય
સ્થળ : સુરેન્દ્રનગર
જિલ્લો, અમદાવાદ-સુરેન્દ્રનગરના રસ્તે સાણંદ પાસે
35 કિ. મી.
વિસ્તાર : 115 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : યાયાવર જળચર પક્ષીઓ
જેવાં કે વિવિધ પ્રકારનાં બગલાંઓ, બતકો, સ્પુનબીલ, બાજ અને સ્થળાંતરી પક્ષીઓની અનેક જાતો.
સુવિધા : પક્ષીનિરીક્ષણ માટે સરોવરમાં જવા
નાની હોડીઓ. બાયનોક્યુલર પણ ભાડે મળી શકે છે.
શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી ફેબ્રુઆરી.
રેલવે મથક : સાણંદ.

રતનમહાલ : રીંછ
અભયારણ્ય
સ્થળ : પંચમહાલ જિલ્લો, લીમખેડા તાલુકો,
બારિયાથી 45 કિ. મી.ના અંતરે છે.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, છીંકારાં, નીલગાય, ડુક્કર.
સુવિધા : પીપરગોટા, સાગટાળામાં અને બારિયામાં વનખાતાનાં વિશ્રામગૃહો તથા જાહેર બાંધકામ ખાતાનું
વિશ્રામગૃહ.
શ્રેષ્ઠ સમય : ડિસેમ્બરથી માર્ચ.
રેલવે મથક : બારિયા અને પીપલોદ
જેસોર : રીંછ
અભયારણ્ય
સ્થળ :
બનાસકાંઠા જિલ્લો,
પાલનપુરથી 45 કિ. મી.ના અંતરે છે.
વિસ્તાર : 181 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, સાંભર, નીલગાય, ભૂંડ, શાહુડી, પક્ષીઓ.
સુવિધા : અમીરગઢ ખાતે જાહેર બાંધકામ ખાતાનો
સ્ટોર 10 કિ. મી. ના અંતરે તથા દાંતીવાડા સિંચાઈ નિરીક્ષણ બંગલો અને બાલારામ ખાતે
હોલિડે હોમ 20 કિ. મી. ના અંતરે છે.
ડુખમલ : રીંછ
અભયારણ્ય
સ્થળ : ભરૂચ જિલ્લો, ડેડિયાપડાથી 30 કિ. મી.
વિસ્તાર : 151 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડા, સાબર, ચોશિંગા, ઝરખ, સસલું તથા વિવિધ પક્ષીઓ.
સુવિધા : ડેડિયાપાડાથી 30 કિ. મી.ના અંતરે
છે. જાહેર બાંધકામખાતું અને પંચાયતનું વિશ્રામગૃહ છે.
શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી માર્ચ.
રેલવે મથક : અંકલેશ્વર.

હિંગોલગઢ :
પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય
સ્થળ : રાજકોટ જિલ્લો.
જસદણથી 10 કિ. મી. ના અંતરે છે.
વિસ્તાર :7 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : નીલગાય, છીંકારાં, સ્થળાંતરી પક્ષીઓ જેવાં કે હંજ, ફલેમિંગો વગેરે.
સુવિધા : જસદણમાં સરકારી ગેસ્ટ હાઉસ.
શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી માર્ચ.
રેલવે મથક : રાજકોટ-જસદણ.
ગુજરાતના અભ્યારણ્યો
|
ક્રમ
|
જિલ્લો
|
અભ્યારણ
|
રક્ષિત વિસ્તાર (ચો.કી.મી.)
|
મુખ્ય વન્ય પ્રાણીઓ
|
|
1
|
542.08
|
રીંછ, નીલગાય, ઝરખ
|
||
|
2
|
180.66
|
રીંછ, નીલગાય, ઝરખ
|
||
|
3
|
4953.7
|
ઘુડખર, નીલગાય
|
||
|
4
|
7506.22
|
ચિંકારા, વરૂ
|
||
|
5
|
442.23
|
ચિંકારા, નીલગાય, હેણોતરો
|
||
|
6
|
192.31
|
દીપડો, નીલગાય
|
||
|
7
|
3.33
|
|||
|
8
|
6.05
|
|||
|
9
|
295.03
|
|||
|
10
|
1153.42
|
સિંહ, દીપડો, ઝરખ, ચિત્તલ, વાંદરા, સાબર
|
||
|
11
|
0.09
|
|||
|
12
|
6.45
|
ચિંકારા, વરૂ, નીલગાય
|
||
|
13
|
2.03
|
ચિંકારા, ઘોરાડ
|
||
|
14
|
39.63
|
ચિંકારા, સિંહ, દીપડો
|
||
|
15
|
15.01
|
ચિંકારા, વરૂ, નીલગાય
|
||
|
16
|
120.82
|
|||
|
17
|
607.7
|
રીંછ, દીપડો, વાંદરા
|
||
|
18
|
130.38
|
દીપડો, રીંછ, ઝરખ
|
||
|
19
|
160.84
|
દીપડો, ઝરખ
|
||
|
20
|
6.99
|
|||
|
21
|
55.65
|
રીંછ, દીપડો
|
||
|
22
|
18.22
|
સિંહ, દીપડો, હરણ
|
||
|
|
|
કુલ વિસ્તાર
|
16440.91
|
|
No comments:
Post a Comment