કેટલીક IMP માહિતી-ટૂંકું અને ટચ
ક્રમ
|
પ્રશ્ન
|
જવાબ
|
(૧)
|
મુક્કાબાજીમાં સર્વશ્રેષ્ઠ ભારતીય ખેલાડી કોણ?
|
વિજેન્દ્રસિંહ
(વિશ્વ વિજેતા ૨૦૦૯)
|
(ર)
|
મુક્કાબાજીમાં સર્વશ્રેષ્ઠ ભારતીય મહિલા ખેલાડી કોણ?
|
- એમ.સી.મેરીકોમ
- રાજીવ ખેલરત્ન
- પ વાર વિશ્વ ચેમ્પીયન
|
(૩)
|
સતત પ ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતીય ખેલાડી કોણ?
|
ગૌતમ ગંભીર
|
(૪)
|
વિશ્વકપ ક્રિકેટ-૨૦૧૧ નો માસ્કોટ શું હતું?
|
-શુંભંકર હાથી
-‘‘સ્ટમ્પી’’ નામ આપેલું
|
(પ)
|
અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, ધ્યાનચંદ પુરસ્કાર, રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર
|
-બધાં રમતના ક્ષેત્રો
|
(૬)
|
અત્યાર સુધીની તમામ ઓલિમ્પીક રમતોત્સવમાં ભારતે કઇ રમતમાં સૌથી વધુ ચંદ્રકો મેળવ્યાં છે?
|
હોકી
|
(૭)
|
રાષ્ટ્રમંડલ ખેલમાં કેવા દેશો ભાગ લઇ શકે?
|
ભૂતકાળમાં બ્રિટિશરોનું શાસન હતું તેવાં જ દેશો
|
(૮)
|
સુશીલ કુમાર કઇ રમત સાથે સંકળાયેલું નામ છે?
|
કુસ્તી
|
(૯)
|
સૌ પ્રથમ રાષ્ટ્રમંડલ (કોમનવેલ્થ) સમતોત્સવ અને સૌથી છેલ્લો ક્યા ક્યા દેશોમાં યોજાયો?
|
કેનેડા અને ભારત ૧૯૩૦ અને ૨૦૧૦
|
(૧૦)
|
ક્યા બે પડોશી એશિયાઇ દેશોની રાષ્ટ્રીય રમત હોકી છે?
|
ભારત-પાકિસ્તાન
|
(૧૧)
|
વિશ્વનાથન આનંદનું નામ કઇ રમત સાથે સંકળાયેલું છે?
|
ચેસ
|
(૧૨)
|
સ્વર્ણિમ ખેલ મહોત્સવમાં ગુજરાતમાં ક્યો આંતરરાષ્ટ્રીય ખેલાડી આવેલો?
|
વિશ્વનાથન આનંદ
|
(૧૩)
|
ગોલ્ફની રમતમાં ભારતના યશસ્વી ખેલાડીઓ કોણ?
|
જીવમિસ્ખાસીંગ,
અર્જુન અટવાલ
|
(૧૪)
|
નારાયણ કાર્તિકેયન કઇ રમતમાં જાણીતો?
|
મોટર રેસિંગ
|
(૧૫)
|
ટેનિસના જાણીતા સિતારાઓ
|
રામનાથન ક્રિશ્ચિયન, વિજય અને આનંદ અમૃતરાજ, લિએન્ડર પેસ, મહેશ ભૂપથી, સાનિયા મિર્ઝા
|
(૧૬)
|
વેઇટ લિફ્ટીંગ જાણીતી મહિલા
|
કર્ણમ મલ્લેશ્વરી
|
(૧૭)
|
વર્લ્ડ કપ ક્રિકેટ-૨૦૧૧ માં મેન ઓફ ધ સિરીઝ કોણ?
|
યુવરાજસિંહ
|
(૧૮)
|
ભારતની ક્રિકેટ ટીમ વર્લ્ડકપમાં કુલ કેટલીવાર ફાઇનલમાં પહોંચી?
|
૩ વાર
|
(૧૯)
|
વિશ્વકપ ક્રિકેટ ૨૦૧૧ માં સેમીફાઇનલ અને ફાઇનલ મેચમાં ક્યા બે પડોશી રાષ્ટ્રના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ હાજરી આપી હતી?
|
પાકિસ્તાન-શ્રીલંકા
|
(૨૦)
|
ભારતનું બંધારણ કુલ કેટલાં ભાગોમાં વહેંચાયેલું છે?
|
૨૨
|
(૨૧)
|
માનગઢ હિલ ક્યા જિલ્લામાં આવેલ છે?
|
પંચમહાલ
|
(રર)
|
ભાદર ડેમ ક્યા જિલ્લામાં આવેલો છે?
|
રાજકોટ-ધોરાજી
|
(૨૩)
|
સવાયા ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે?
|
કાકા કાલેલકર
|
(૨૪)
|
‘‘હું ગુર્જર ભારતવાસી, ઝંખો પલપલ સહુ જનમંગલ મન મારૂં ઉલ્લાસી’’ કોની પંક્તિઓ છે?
|
ઉમાશંકર જોષી
|
(૨૫)
|
ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઇ? લેખ્યું કોણ?
|
- મારી હકીકત - નર્મદ
|
No comments:
Post a Comment